Showing posts with label pepar news. Show all posts
Showing posts with label pepar news. Show all posts

23 February 2019

રાણપુર બરવાળા અને બોટાદ વિધાનસભા વિસ્તાર નો વીજ બિલ માફી મેળો


માહીતી સેર કરવા વિન્નતિ જે થી બીજા ને પણ લાભ થાય 

આ માહિતી સાચી છે કે ખોટી તે અમો ને ખબર નથી જેથી આપ લોકો એ ખાત્રી કરવી...

22 February 2019

મૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે છે રેગ્યુલર પગાર અને પ્રમોશન… વાંચો આ સૈનિક ની સત્ય કહાની રુવાડા ઉભા થઇ જશે




મૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે છે રેગ્યુલર પગાર અને પ્રમોશન… વાંચો આ સૈનિક ની સત્ય કહાની રુવાડા ઉભા થઇ જશે

ભારતીય સેન્યમાં જવાનોની કોઈ કમી નથી બધા જ જવાન એ એકથી ચઢીયાતા એક છે. દરેકમાં કોઈને કોઈ ખાસિયત હોય છે. એવો જ એક વીર જવાન ભારતીય સેનામાં હતો જેની આત્મા આજે પણ આપણા દેશની સરહદો પર દેશની રક્ષા કરે છે.

હા મિત્રો આ જવાનની આત્મા એ આજે પણ રક્ષા કરે છે. એટલું જ નહિ આ જવાનની આજે પણ સેલેરી તેમને મળે છે. સમય સમય પર આ જવાનને પ્રમોશન પણ મળે છે. આ જવાનનું નામ છે બાબા હરભજન સિંહ.

આ જવાનનું સિક્કિમના ગંગટોક પાસે મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ જવાનનું નામ હરભજન સિંહ તેમની આત્મા આજે પણ સરહદ પર રક્ષા કરે છે. આ જવાનની આજે પૂજા કરવામાં આવે છે. તેમને બાબા હરભજનના નામથી ઓળખવામાં આવે છે. હરભજનના બંકર કે જેને મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં સેનાના જવાન મિત્રો તો દર્શન કરવા આવતા જ હોય છે પણ સાથે સાથે સામાન્ય માણસ પણ શ્રદ્ધાળુ બનીને દર્શન કરવા આવતા હોય છે. અહિયાં લોકો પોતાની સલામતી માટે પ્રાર્થના કરવા આવતા હોય છે. આવો થોડી વધુ વિગતો જાણીએ.

હરભજન સિંહ એ ૧૯૬૮ સુધી ૨૪ પંજાબ રેજીમેંટમાં સૈનિક હતા.ત્યાં ડ્યુટી દરમિયાન જ એક બનાવમાં તેઓ શહીદ થઇ ગયા હતા. આ બનાવ પછી કેટલાય સમય સુધી તેમનું શબ મળ્યું હતું નહિ. લોકોનું કહેવું છે કે એક દિવસ હરભજન સિંહ એ સપનામાં આવ્યા અને તેમના શબની જગ્યા તેમણે જણાવી. એ સિપાહી જેને આ સપનું આવ્યું હતું એણે આ વાત પોતાના સીનીયર ઓફિસરને જણાવી અને આ બાતમીના આધારે તપાસ કરાવી અને જે જગ્યા સપનામાં જણાવી હતી ત્યાંથી જ તેમનું શબ મળ્યું હતું. ત્યાર પછી તેમના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને જ્યાંથી તેમનું શરીર મળ્યું હતું ત્યાં જ એક બંકર એટલે કે મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં જ તેમની પૂજા કરવામાં આવે છે.

ત્યાના સૈનિકો એવું મને છે કે બાબા હરભજન સિંહની આત્મા એ ઘણા સૈનિકોને સરહદ પર જોવા મળી છે. એવું પણ જાણવા મળ્યું છે કે જો ચીન કોઈ ચાલાકી કરવાનું પ્રયત્ન કરે ત્યારે હરભજન બાબા એ સમાચાર સૈનિકો સુધી પહોચાડે છે.

સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે ભારતીય સેના અએ આજે પણ હરભજન સિંહને પગાર પણ આવે છે અને પ્રમોશન પણ આપે છે. ભારતીય સેનાનું માનવું છે કે હરભજન સિંહ એ આજે પણ સરહદ પર પોતાની ફરજ નિભાવે છે અને દેશની રક્ષા કરે છે.
Aa mahiti amone whatsapp par thi malel che 

છત્રી વગર અને રિચાર્જ વગર માત્ર 1200 રૂપિયા ના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ બને ચાલશે.

Jioનો ધડાકો : હવે ઇન્ટરનેટ વિના Video Call કરી શકશો, ફક્ત Jio યુઝર્સ માટે શરૂ થઇ આ ખાસ સર્વિસ

રિલાયન્સ જિયોએ વર્ષ 2016માં ફ્રી કૉલિંગ અને ફ્રી ઇન્ટરનેટ સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

 તે બાદ કંપનીએ એક પછી એક એવી સર્વિસ શરૂ કરી કે કૂદકે ને ભૂસકે જિયો યુઝર્સની સંખ્યા વધતી ગઇ.

તેવામાં કંપનીએ હવે નવી ગ્રુપ કૉલીંગ એપ લૉન્ચ કરી છે. જેનું નામ Jio Group Talk છે.

આ એપ દ્વારા તમે ઇન્ટરનેટ વિના અને ડેટા ખર્ચ કર્યા વિના પણ કૉલિંગ કરી શકો છો.

રિલાયન્સ જિયોએ Jio Group Talk એપને પ્લે સ્ટોર પર લૉન્ચ કરી દીધી છે.

જો કે હજુ આ એપ ટેસ્ટિંગ મોડમાં છે.

 આ એપને ફ્રીમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ એપને હાલ એક્સક્લૂઝીવલી જિયો યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવી છે.
ક્લિક કરી જાણો પુરી વિગત 

21 February 2019

*🇮🇳 શહીદોના પરિવાર માટે તમે ◆◆ Bharat ke veer ◆◆ એપ્લિકેશન દ્વારા મદદ કરી શકો છો.*



 DIGITAL INDIA, HELP, NATION  

BHARAT KE VEER APPLICATION | FUND FOR NATION | DONATE FOR PULWAMA SRPF SOLDIERS
*🇮🇳 શહીદોના પરિવાર માટે તમે ◆◆ Bharat ke veer ◆◆ એપ્લિકેશન દ્વારા મદદ કરી શકો છો.*
*🇮🇳ભારત કે વીર મોબાઇલ એપ્લિકેશન નાગરિકોને સેન્ટ્રલ સશસ્ત્ર પોલિસ ફોર્સમાં બહાદુરીઓને શ્રદ્ધાંજલિ આપવાનું પહેલ છે*
*🇮🇳આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, વ્યક્તિઓ બહાદુરના સાથીના અથવા "ભારત કે વીર" જૂથના સીધા ખાતામાં ફાળો આપી શકે છે.*
*🇮🇳મહત્તમ કવરેજની ખાતરી કરવા માટે, બહાદુર હાર્ટ દીઠ 15 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને દાતાને રૂ .15 લાખથી વધુ રકમ ચૂકવવામાં આવશે, જેથી તેઓ તેમના યોગદાનમાં ઘટાડો કરી શકે અથવા દાનના ભાગને બીજા બહાદુરના ખાતામાં ફેરવી શકે અથવા "ભારત કે વીર" કોર્પોરેશનમાં. "ભારત કે વીર" કોર્પસનું પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની બનેલી એક સમિતિ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે જરૂરિયાત આધારે બહાદુર પરિવારના પરિવારને સમાન રીતે ભંડોળ આપવાનું નક્કી કરશે. "ભારત કે વીર" કોર્પસમાં યોગદાન આપવાની કોઈ મર્યાદા નથી.*
*🇮🇳આ એપ્લિકેશન દ્વારા ચુકવણી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત થાય છે*
*🇮🇳ગૃહ મંત્રાલય, સરકાર હેઠળ સીએપીએફ. ભારત, નીચેના દળો સમાવેશ થાય છે:*
*1⃣ આસામ રાયફલ્સ (એઆર) ભારત-મ્યાનમાર સરહદ સાથે સરહદની સુરક્ષામાં તેમજ ઉત્તરપૂર્વમાં કાઉન્ટર બળવાખોર કામગીરીમાં રોકાયેલા છે.*

*2⃣ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભારતની સરહદોનું રક્ષણ કરે છે, અને તે બળવાખોર વિરોધી કામગીરી માટે પણ ઉપયોગમાં લેવાય છે.*

*3⃣ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) એ એરપોર્ટ, મેટ્રો સિસ્ટમ્સ, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉદ્યોગો, વારસો સ્મારકો, સરકારી ઇમારતો અને સુરક્ષિત વ્યક્તિઓને સલામતી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સુરક્ષા પૂરી પાડે છે.*

*4⃣સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) આંતરિક સલામતી માટે પ્રાથમિક બળ છે જેમાં વિરોધી નક્સલ કામગીરી, જે એન્ડ કે અને ઉત્તર પૂર્વમાં કાઉન્ટર બળવાખોર ફરજો, અને કાયદા અને ઓર્ડરની સમસ્યાઓ છે.*

*5⃣ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ચીન સાથેની ભારતની સરહદોનું રક્ષક કરે છે. ખાસ કરીને ઉચ્ચ ઊંચાઈ પર્વતીય ભૂપ્રદેશમાં કામ કરવા માટે તાલીમ આપવામાં આવે છે, તે સમયે સમયે આંતરિક સુરક્ષા ફરજોમાં પણ જોડાય છે.*

*6⃣ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) કુદરતી અને માનવીય બનેલા આપત્તિઓને વિશિષ્ટ પ્રતિભાવ માટે, જીવન અને આજીવિકા બચાવવા માટે અને આપત્તિની સ્થિતિસ્થાપકતા અને આપત્તિ જોખમ ઘટાડવા સમુદાયોને તૈયાર કરે છે.*

*7⃣નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) એ કાઉન્ટર-આતંકવાદી, કાઉન્ટર-હાઇજેક, અને બાન-રેસ્ક્યૂ ઓપરેશન્સ કરવા તેમજ નિયુક્ત સંરક્ષકોને 'મોબાઇલ સુરક્ષા' આપવા માટે એક વિશેષ દળ છે.*

*8⃣"સુરક્ષા સુરક્ષા ભાઈચારા" ના સિદ્ધાંત સાથે સશસ્ત્ર સીમા બાલ (એસએસબી) મુખ્યત્વે નેપાળ અને ભુતાન સાથે ભારતની સરહદોની સુરક્ષા માટે ફરજિયાત છે. બળ આંતરિક સલામતી ફરજો પણ કરી રહી છે અને ઘણા રાજ્યોમાં એલડબલ્યુઇ / કાઉન્ટર-બળવા સામે કામ કરવા માટે જમાવવામાં આવી છે.*
*🇮🇳 Bharat Ke Veer એપ્લિકેશન ડાઉનલોડ કરો નીચેની બ્લુ લિંક મારફતે👇👇👇*
👉 https://play.google.com/store/apps/details?id=appthemartyrs.in.nic.bih.onlineapp.appthemartyrs
*🇮🇳 ઓફિશિયલ વેબસાઈટ પર તમારું કોન્સ્ટ્રીબ્યુટ કરી શકો છો :-*
👉 https://bharatkeveer.gov.in
*🇮🇳 તમારા દ્વારા અપાયેલા ભંડોળ એ સીધું સરકાર દ્વારા સીધા જ શહીદના ખાતામાં જ ટ્રાન્સફર થઈ જશે.*
*🇮🇳 વેબસાઈટ પર ક્યાં શહીદ જવાનના ખાતામાં કેટલું કોન્સ્ટ્રીબ્યુટ થયું એ પણ જાણી શકાશે.*

મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ની વધુ એક તક

મતદાર યાદીમાં નામ નોંધાવવા ,કમી કરાવવા ફોટો/વિગતોમાં સુધારો કરાવવા, સ્થળ ફેરફાર કરાવવા શું કરશો ? તેની સંપૂર્ણ માહિતી

આપણે આપણા પહેરવાસ ઉપર ગર્વ હોવો જોયે ,વિદેશીઓ ને પણ હવે શોખ સે આપણો પહેરવાસ પેરવા નો


આપણું કાઠિયાવાડ
આપણે આપણા પહેરવાસ ઉપર ગર્વ હોવો જોયે ,વિદેશીઓ ને પણ હવે શોખ સે આપણો પહેરવાસ પેરવા નો ,આજે કેટલા આફ્રિકા યુગાન્ડા થી બિઝનેસ મેનો મહેમાન બની ને રણમલભાય કેશવાલા ના દીકરા ના લગન માં વિસાવાડા આવેલા, અને ખુબજ ઉત્સાહ થી એ લોકો એ આપનો પરંપરાગત પહેતવેશ પેરીને ખુબજ આનંદ અનુભવ્યો છે એક લ્હાવો મળ્યો .એ લોકો ને ખૂબજ આપણી જ્ઞાતિ માટે માન છે ...આજ રિતે વિદેછો માં પણ માંન છે. રંગ ગમે એવો હોય...લોય નો રંગ તો એકજ સે બધા નો ..સાચી કિંમત તો ભાવના અને લાગણી ની છે ..ક્યારે કોની કિંમત કરવી અને આદર અને સમ્માન આપવું...આલોકો એ આપણા પેરવાસ પેરી નર માન આપ્યું છે જ્યારે આપના લોકો એ આદર સમ્માન થી મહેમાન ગતિ કરી સે..આજ તો સે આપણા કાઠીયાવાડ ની ખાસિયત ...જય માતાજી







3 January 2019

બોટાદ જિલ્લા નું નામ રોશન કરતા હોમિયોપેથીક ડો.જીજ્ઞેશ હડિયલ


પેશાબની નળીમાંથી વગર ઓપરેશને સૌથી મોટી પથરી કાઢવાના 3 વર્લ્ડ રેકોર્ડ બાદ કિડની માંથી સૌથી મોટી 18×6.5mm ની પથરી કાઢવા નો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ થતા આનંદની લાગણી અનુભવું છું.સાથે સાથે તમામ મિત્રો, સગા સબંધી,પરિવારજનો,ગુરુજનો તેમજ તમામ મારા શુભ ચિંતકોનો આપના સાથ-સહકા,પ્રેમ અને મારા પ્રત્યેની લાગણી બદલ ખૂબ ખૂબ આભાર માનું છું







લોકરક્ષક દળની પરીક્ષાનો બદલાયો સમય : હવે 2500 સેન્ટર પર આ સમયે લેવાશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાની રાજ્યના વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.

6 જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 6 જાન્યુઆરીએ લેવાનાર લોકરક્ષક દળની પરીક્ષાનો સમય પહેલા 3થી 4 વાગ્યાના હતા, જે હવે બદલાઇને બપોરે 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે.

આ પરીક્ષા હવે 2500 સેન્ટર પરથી લેવામાં આવશે.લોકરક્ષક દળની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરીક્ષા ભરતી બોર્ડે અચાનક પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. જેને પગલે અનેક છાત્રો મુશ્કેલીમાં મુકાય જાય તેવી શક્યતા છે.....}}}}}}}}અહીં ક્લીક કરી જાણો પુરી વિગત

31 December 2018

હવે આપ ડોક્યુમેન્ટ્સ વગર પણ બનાવી શકશો Aadhar Card, જાણો કઇ રીતે?

ન્યૂ દિલ્હીઃ સરકારે આધાર કાર્ડને ખૂબ મહત્વનું સ્થાન આપી દીધું છે.

ત્યારે હવે દરેક સરકારી કે પ્રાઇવેટ કામો માટે આધાર ધીરે-ધીરે ફરજિયાત થવા લાગ્યું છે.

ત્યારે એવામાં જો આપનું આધાર કાર્ડ નથી બન્યું તો આપે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ત્યારે બીજી બાજુ આપ આધાર કાર્ડ બનાવવા તો ઇચ્છો છો પરંતુ તેનાં માટે આપની પાસે કોઇ જ ડોક્યુમેન્ટ (ડીએલ, રેશનકાર્ડ, પાસપોર્ટ અથવા તો વોટર આઇડી કાર્ડ) નથી તો પણ આપ આપનું આધાર કાર્ડ આસાનીથી બનાવી શકો છો.

કોઇ ડોક્યુમેન્ટ ના હોવાંની સ્થિતિમાં આપનાં પરિવારનાં સભ્ય મદદ કરી શકે છે.

આને માટે એ જરૂરી છે કે પરિવારનાં મુખ્ય વ્યક્તિનું આધાર બનેલું હોવું જરૂરી છે.

જો આવું હોય તો તે પરિવારનાં છૂટાં થયેલાં સભ્યોનું આધાર બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.

તે પરિવારનાં સભ્યનું એનરોલમેન્ટ કરાવી શકે છે.

તેમાં UIDAI કેન્દ્ર આપનાં પરિવારનાં મુખ્ય વ્યક્તિ સાથેનાં રિલેશનશિપનાં ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે.

Click here to more details

22 December 2018

હવે વારંવાર 35નું રિચાર્જ નહીં કરવું પડે, jioને પણ ટકવામાં ફાફા પડે તેવી શક્યતા

તમે જાણો જ છો કે JIO સિવાય હવે કોઈ પણ કંપની મફતમાં ઇન્કમિંગ કોલની સુવિધા નથી આપી રહી.

અને દરેક કંપનીમાં ઉથલ પાથલ મચી ગઈ છે. અને તમારે 34 રૂપિયાનુ રિચાર્જ કરવું પડે તો જ તમને 28 દિવસ ઈન્કમિંગ કોલ મળશે.

પરંતુ એરટેલનુ આ નવું રિચાર્જ કરાવશો તો વારંવાર 34 રૂપિયાનું રિચાર્જ કરવાની ઝંઝટ નહીં રહે.

એરટેલે 84 દિવસની વેલેડીટી ઘરાવતી ઓફર બહાર પાડી છે. અને આ ઓફરનાં કારણે બાકી બધી કંપનીઓને મોટો માર પડ્યો છે.
Click here to view

CBSE બોર્ડ માં ધો.10 ના વિદ્યાર્થીઓ ને પાસ થવાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો.

સ્કૂલ અને બોર્ડ ના મળીને 33 ગુણ હશે તો વિદ્યાર્થીઓ ને પાસ જાહેર કરાશે..

*whatsapp એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ શકે છે.*


*👍🏻એકાઉન્ટ Banned ન થાય તે માટે ધ્યાનમા રાખવાની બાબતો*

➖વૉટ્સએપના નિયમો અને શરતો પ્રમાણે ગેરકાયદેસર, અશ્લીલ, કોઇને બદનામ કરતાં મેસેજ, ધમકી, શોષણ કે ઘૃણા ફેલાવતા મેસેજીસ તમે વૉટ્સએપ પર શેર ન કરી શકો. જો તમે આવા મેસેજ મોકલતા હોય તો તમને બ્લૉક કરવામાં આવી શકે છે

➖ગુનાખોરીને પ્રોત્સાહન આપતા મેસેજીસ પણ તમારુ વૉટ્સએપ બ્લૉક કરાવી શકે છે.

➖ફેક એકાઉન્ટના પણ ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. જો તમે કોઇ અન્ય વ્યક્તિના નામે વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી રહ્યાં હોય તો આજે જ બંધ કરી દો કારણ કે તેનાથી તમને મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

➖આ ઉપરાંત તમે એકસાથે અનેક લોકોને મેસેજ મોકલતાં હોય તો પણ તમારુ વૉટ્સએપ બ્લૉક થઇ શકે છે.

20 December 2018

જલ્દી કરો! માત્ર 101 રૂપિયામાં ઘરે લઇ જાઓ Vivoના આ પાવરફુલ સ્માર્ટફોન

Vivoએ ક્રિસમસ પહેલાં પોતાના સ્માર્ટફોન્સ પર ઑફર્સની શરૂઆત કરી દીધી છે.

નવુ વર્ષ અને ક્રિસમસના અવસરે કંપની પોતાના ફ્લેગશીપ મૉડેલને લઇને બજેટ સ્માર્ટફોન પર ઑફર લઇને આવ્યું છે.

આ સ્માર્ટફોનમાં Vivo NEX, Vivo V11, Vivo V11 Pro, Vivo Y83 Pro અને અન્ય મૉડેલ્સ સામેલ છે.

રસપ્રદ બાબત એ છે કે તમે તેને ફક્ત 101 રૂપિયામાં ખરીદી શકો છો.

તમને જણાવી દઇએ કે આ ઑફર માત્ર ઓનલાઇન ચેનલ્સ માટે છે અને આ ઑફરનું નામ ‘ન્યૂ ફોન ન્યૂયર’ છે.

આ ઑફરની વેલીડીટી 41 દિવસની છે અને 20 ડિસેમ્બર 2018થી 31 જાન્યુઆરી 2019 સુધી ચાલશે.

આ ઑફર દેશભરના તમામ Vivo ઓથોરાઇઝ્ડ સ્ટોર્સ માટે છે.

આ ઑફર અંતર્ગત કસ્ટમર્સ 10 હજાર રૂપિયાથી વધુનો સ્માર્ટફોન 101 રૂપિયાનું તત્કાલ પેમેન્ટ કરીને ખરીદી શકે છે.

જો કે તે બાદ તમારે 6 EMI આપવાની રહેશે.

સ્માર્ટફોન ખરીદવા માટે તમારે KYCની જરૂર પડશે. તેના માટે પેન કાર્ડ, વોટર આઇડી અથવા આધાર કાર્ડની જરૂર પડશે.

તે બાદ તમે સ્માર્ટફોન પસંદ કરી શકો છો.

કંપનીનો સૌથી મોંધો સ્માર્ટફોન હજુ NEX છે જેની કિંમત 45 હજાર રૂપિયા છે.

તેને પણ તમે 101 રૂપિયા આપીને ખરીદી શકો છો.
સ્કીમ અંતર્ગત રિટેલર સ્માર્ટફોનની કિંમતને 5 EMIમાં તબદીલ કરશે.

આ ઑફર ઉપરાંત કંપની એચડીએફસી ઝીરો ડાઉન પેમેન્ટ ઑફર પણ આપી રહી છે. જેના અંતર્ગત ક્રેડિટ ડેબિટ કાર્ડથી શોપિંગ કરવા પર 5 ટકાનું એડિશનલ ડિસ્કાઉન્ટ આપશે.
Vtv news
Click here to view

ધોરણ-9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારઃ ચાલુ સત્રથી અમલ થશે


અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં બીજા સત્રનું શિક્ષણકાર્ય અત્યારે ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ અને ૧૧ની પરીક્ષાની નવી પેપર સ્ટાઇલ જાહેર કરાઇ છે. મોટા ફેરફાર સાથે જાહેર કરેલા આ પરિરૂપમાં ધોરણ-૯ના ભાષાના ૩ વિષય અને ધોરણ-૧૧ના ભાષાના છ વિષયને આવરી લેવાયા છે, જેમાં ધોરણ-૧૧ના તમામ પ્રવાહમાં ભાષાના વિષય માટે એકસરખી પેપર સ્ટાઇલ રહેશે.
ધોરણ-૧૧માં ગુજરાતી (પ્રથમ) વિષયની ૫૦ માર્કની બીજી પરીક્ષામાં ૩૯ પ્રશ્ન પુછાશે. ૧૦ ગુણના ૧૭ હેતુલક્ષી પ્રશ્ન અને ૧૨ ગુણના ૧૬ અતિ ટૂંકા જવાબી પ્રશ્ન ૪ ગુણના, ૨ ટૂંકા જવાબી ૧૬ ગુણના, ૨ લાંબા અને ૮ ગુણના ૨ નિબંધ પ્રકારના પ્રશ્ન પુછાશે, જ્યારે હેતુ પ્રમાણે ૧૨ ગુણના જ્ઞાન, ૬ ગુણના સમજ, ૧૨ ગુણના ઉપયોજન, ૮ ગુણના સંયોજન, વિશ્લેષણ અને ૧૨ ગુણના અનુમાન મૂલ્યાંકનના પ્રશ્ન પુછાશે.
ધોરણ-૧૧ અંગ્રેજી પ્રથમ ભાષામાં ૧૪ હેતુલક્ષી, ૬ અતિ ટૂંકા જવાબી, ૭ ટૂંકા જવાબી, ૩ ટૂંકા જવાબી, ૧ લાંબો-૧ નિબંધ પ્રકારનો એમ કુલ ૩૨ પ્રશ્ન પુછાશે, જેમાં લિટરેચરના ૨૦ ગુણ રહેશે.
ધોરણ-૧૧ના ગુજરાતી દ્વિતીય ભાષામાં ૧૬ હેતુલક્ષી, ૧૨ અતિ ટૂંકા જવાબી, ૨ ટૂંકા જવાબી, ૪ લાંબા, ૧ નિબંધ પ્રકાર મળીને કુલ ૩૫ પ્રશ્ન પુછાશે. વિભાગ-સી અને વિભાગ-ઇના મળીને ૧૨ માર્કના પ્રશ્ન પુછાશે. ધોરણ-૧૧ હિંદી પ્રથમ ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૪ અતિ ટૂંકા જવાબી, ૩ ટૂંકા, ૬ લાંબા, ૧ નિબંધ સહિત ૨૪ પ્રશ્ન પુછાશે. લેખનકાર્ય ૧૪ ગુણનું હશે.
ધોરણ-૧૧ના સંસ્કૃતમાં ૧૦ હેતુલક્ષી, ૧૧ ટૂંકા, ૪ લાંબા કુલ ૨૫ પ્રશ્ન પુછાશે. ધોરણ-૯ અંગ્રેજી દ્વિતીયમાં ૧૪ હેતુલક્ષી (અતિ ટૂંકા), ૧૦ ટૂંકા, ૧ લાંબો, ૧ નિબંધ કુલ ૩૪ પ્રશ્ન હશે.
ધોરણ-૯ ગુજરાતી દ્વિતીય ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૪ અતિ ટૂંકા, ૪ ટૂંકા, ૫ લાંબા, ૧ નિબંધ સહિત ૨૪ પ્રશ્ન પુછાશે, જ્યારે ધોરણ-૯ હિંદી પ્રથમ ભાષામાં ૧૦ હેતુલક્ષી, ૭ અતિ ટૂંકા, ૮ ટૂંકા, ૨ લાંબા, ૧ નિબંધ, કુલ ૨૮ પ્રશ્ન અને ગદ્ય-પદ્ય વિભાગના ૧૩ પ્રશ્ન પુછાશે.
Image result for click here

*💥પોલીસ કોલલેટર ઓફિશિયલ ન્યુઝ*

Image result for police logo
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તા.06-01-2019ના રોજ 

લેવાનાર ૫રીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખના ન્યુઝ*


લિન્ક*: click here 


તમારા *બઘા ગૃ૫માં* શેર કરો.

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર, પેટીએમ પરથી બુકિંગ પર કપાશે નહીં ટાન્ઝેક્શન ચાર્જ

રેલવે પ્રવાસીઓ માટે ખુશખબર. જો તમે ટિકિટ બુક કરાવ્યા બાદ ડિજીટલ માધ્યમથી ચૂકવણી કર્યા બાદ કપાતા ટ્રાન્જેક્શન ચાર્જથી પરેશાન છો તો પછી હવે તમને મોટી રાહત મળશે. મોબાઇલ વૉલેટ કંપની પેટીએમે ટિકિટ બુકિંગ કરાવવા પર કપાતા બધા દરને માફ કરી દીધા છે. આ સુવિધા પેટીએમની એપ અને વેબસાઇટ બંને પર મળશે.
પેટીએમે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હવે આપણા ગ્રાહક સેવા શુલ્ક, પેમેન્ટ ગેટવે શુલ્ક અથવા કોઇ પણ અન્ય પ્રકારની લેવડ-દેવડમાં ટેક્ષ, ગેટવે અને સેવા શુલ્ક આપ્યા વગર પેટીએમ પરથી ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે.

Image result for click here