Total Pageviews
5 February 2019
26 December 2018
રાજકોટ આઈ ટી આઈ માં મહારોજગાર ભરતી મેળો
આઈ.ટી.આઈ. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં પાસ થયેલ પુરુષ ઉમેદવારો માટે
કંપની: Schindler India પુના મહારાષ્ટ્ર
કામ નું સ્થળ: Schindler Indian ના જુદા જુદા મેન્યુફેકચરિંગ પ્લાન્ટ મહારાષ્ટ્ર ખાતે આવેલ છે તે જગ્યાએ
ભરતી મેળા તારીખ:લેખીત પરીક્ષા ૧૧-૦૧-૨૦૧૯
શુક્રવાર સવારે ૦૯:૦૦ કલાકે,
મૌખીક ઈન્ટરર્વ્યું તે જ દિવસે
ભરતી મેળા સ્થળ: આઈ. ટી. આઈ. રાજકોટ .રૂમ નંબર ૧૧૨ વહીવટી બિલ્ડીંગ પ્રથમમાળ
20 December 2018
*સુરેન્દ્રનગર આઈ. ટી.આઇ મા ભરતી મેળો

21 August 2018
જીલ્લા રોજગાર વિનિમય કચેરી - બોટાદ :
*મેગા રોજગાર ભરતી મેળો -
બોટાદ જીલ્લા નાં રોજગારવાંચ્છુક ઉમેદવારો માટે તા. ૨૨/૦૮/૨૦૧૮ નાં રોજ કવિશ્રી બોટાદકર કૉલેજ-બોટાદ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે ભરતી મેળા નું આયોજન કરવામાં આવેલ છે.
વિવિધ સ્ટોલ દ્રારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ ભરતી જાહેરાત જેમકે ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ, એરમેન ભરતી રેલી, કેન્દ્રીય પોલીસ દળ ભરતી વિગેરે ની માહીતી અને માર્ગદર્શન આપવામા આવશે.* બહોળી પ્રસિદ્ધિ આપવા આપ સર્વેને નમ્ર વિનંતી.
17 August 2018
14 August 2018
10 August 2018
1 July 2018
CAMPUS INTERVIEW FOR ATUL AUTO LIMITED RAJKOT
INTERVIEW PLACE/TIME - GOVERNMENT ITI NEAR AJI DAM CHOKDI BHAVNAGAR ROAD NEAR GOVERNMENT POLYTECHNIC RAJKOT.
AT ROOM NUMBER 112 MORNING 10 A.M.
MECHANIC MOTOR VEHICLE/
FITTER//
WELDER/
TURNER/
WIREMAN/
MACHINIST
TRACTOR MECHANIC
FOR REGULAR JOB POST
29 June 2018
18 June 2018
Surat Municipal Corporation (SMC) “Apprentice Bharti Mela” 19-06-2018
Surat Municipal Corporation (SMC) “Apprentice Bharti Mela” 19-06-2018
Useful Gujarati General Knowledge for all Competitive Exam Preparation Of Gujarat & Central level Exams.Like Tet, Htat, Binsachivalay Clerk, Gpsc , Police Constable, Talati, Sbi Clerk etc .mobile .Compare Top #10 Life Insurance | Rs.1.5 Crore Plan @ Rs.19/day* | easypolicy.com
Adwww.easypolicy.com/life-insurance
we are daily upload educational news,Gujarat updates,general knowledge,india current news,Gpsc news, result, Call Latters, in this post.Read general knowledge .
Surat Municipal Corporation (SMC) “Apprentice Bharti Mela” (19-06-2018)
Posts Name: Apprentice
Educational Qualification & Other Details: Please Read Official Advertisement.
How to Apply: Interested and Eligible candidates are requested to remain present along with all original certificates to given address in advertisement. (More Details: Please Read Official Advertisement)
Interview Date & Time: 19-06-2018, 09:00 am to 04:00 pm
Advertisement: Click Here


