
👉 *સુરેન્દ્રનગર આઈ. ટી.આઇ મા ભરતી મેળો*👈
👉 *કંપની*- પાંડવ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ(અમદાવાદ)
• 👉 *તારીખ*- 25-12-2018
👉 *સમય* - સવારે ૧૦ વાગે
👉 *ભરતી મેલા નું સ્થળ*-કોન્ફેરેન્સ રૂમ , સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ , બસ સ્ટેન્ડ સામે , ગાંધી હોસ્પિટલ પાસે , સુરેન્દ્રનગર .
👉 *કંપની માં હોદો(પોસ્ટ)*- અસેમ્બ્લી ઓપરેટર, પ્રોડક્ટ ટેકનીસિયન,કમ્પ્યુટર ઓપરેટર
👉 *પગાર* -8000 To 12000 (અંદાજિત)
👉 *કામ ના કલાકો* -૮ થી ૧૦ કલાક(બ્રેક સાથે)
👉 *કંપની દ્વારા બનાવવા માં આવતી પ્રોડક્ટ્સ* - સિકયુરિટી સિસ્ટમ
➖➖➖➖➖➖➖
*લાયકાત*
👉 *ટ્રેડ લાયકાત* વાયરમેન, ઈલેકટ્રીશ્યન , ડીઝલ મેકેનિક, કોપા(COPA), આઇ.ટી(ITCSM), ઈ- કોમર્સ, ઇલેક્ટ્રોનિક મિકેનિક(ELM)
•👉 *પાસ કર્યા નું વર્ષ* -૨૦૧૫,૨૦૧૬,૨૦૧૭,૨૦૧૮ ( 2015,2016 ,2017 ,2018 )
➖➖➖➖➖➖➖
👉 *જરૂરી પ્રમાણપત્રો* (required documents )
➡આઈ. ટી .આઈ પાસઆઉટ સર્ટિફિકેટ બધા સેમેસ્ટર (અસલ અને ૨ ઝેરોક્સ કોપી)
➡ ૧૦ પાસઆઉટ સર્ટિફિકેટ (અસલ અને ૨ ઝેરોક્સ કોપી)
➡ પાસપોર્ટ સાઈઝ ફોટો - નંગ ૨
➡ગોવરમેન્ટ આઈ.ડી પ્રૂફ (અસલ અને ૨ ઝેરોક્સ કોપી)
*વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો*
👇👇👇👇
0 comment:
Post a Comment