20 December 2018

કાલથી 5 દિવસ માટે બેન્કો બંધ, આજે જ પતાવી દો બધા કામ

યુટિલિટી ડેસ્ક: ક્રિસમસના તહેવાનો અને નવા વર્ષની ઉજવણી શરૂ થવાની છે.

આ ઉજવણીમાટે તમે પણ કોઈ પ્લાનિંગ કરી રાખ્યું હશે, પરંતુ આ પ્લાનિંગ પર પાણી ન ફરી વળે તે માટે તમારે પહેલેથી જ બધા બેન્કના કામ પતાવી દેવા જોઈએ અને હાથમાં થોડી કેશ રાખવી જોઈએ.

કારણકે 21થી 26 ડિસેમ્બર દરમિયાન 5 દિવસ સુધી સરકારી બેન્કો બંધ રહેવાની છે.

તેથી એટીએમમાં કેશની અછત આવી શકે છે.

આ સંજોગોમાં બેન્કના કોઈ જરૂરી કામ હોય તો તે આજે એટલે કે ગુરુવારે જ પતાવી દેવા જોઈએ.
Click here to More information

0 comment:

Post a Comment