25 February 2019

આમંત્રણ

ચાલો ભીમડાદ... ચાલો ભીમડાદ... 

23 February 2019

રાણપુર બરવાળા અને બોટાદ વિધાનસભા વિસ્તાર નો વીજ બિલ માફી મેળો


માહીતી સેર કરવા વિન્નતિ જે થી બીજા ને પણ લાભ થાય 

આ માહિતી સાચી છે કે ખોટી તે અમો ને ખબર નથી જેથી આપ લોકો એ ખાત્રી કરવી...

22 February 2019

મૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે છે રેગ્યુલર પગાર અને પ્રમોશન… વાંચો આ સૈનિક ની સત્ય કહાની રુવાડા ઉભા થઇ જશે




મૃત્યુ પછી પણ કરે છે દેશની અનોખી રીતે સેવા, હજી મળે છે રેગ્યુલર પગાર અને પ્રમોશન… વાંચો આ સૈનિક ની સત્ય કહાની રુવાડા ઉભા થઇ જશે

ભારતીય સેન્યમાં જવાનોની કોઈ કમી નથી બધા જ જવાન એ એકથી ચઢીયાતા એક છે. દરેકમાં કોઈને કોઈ ખાસિયત હોય છે. એવો જ એક વીર જવાન ભારતીય સેનામાં હતો જેની આત્મા આજે પણ આપણા દેશની સરહદો પર દેશની રક્ષા કરે છે.

હા મિત્રો આ જવાનની આત્મા એ આજે પણ રક્ષા કરે છે. એટલું જ નહિ આ જવાનની આજે પણ સેલેરી તેમને મળે છે. સમય સમય પર આ જવાનને પ્રમોશન પણ મળે છે. આ જવાનનું નામ છે બાબા હરભજન સિંહ.

આ જવાનનું સિક્કિમના ગંગટોક પાસે મંદિર પણ બનાવવામાં આવ્યું છે. આ જવાનનું નામ હરભજન સિંહ તેમની આત્મા આજે પણ સરહદ પર રક્ષા કરે છે. આ જવાનની આજે પૂજા કરવામાં આવે છે. તેમને બાબા હરભજનના નામથી ઓળખવામાં આવે છે. હરભજનના બંકર કે જેને મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં સેનાના જવાન મિત્રો તો દર્શન કરવા આવતા જ હોય છે પણ સાથે સાથે સામાન્ય માણસ પણ શ્રદ્ધાળુ બનીને દર્શન કરવા આવતા હોય છે. અહિયાં લોકો પોતાની સલામતી માટે પ્રાર્થના કરવા આવતા હોય છે. આવો થોડી વધુ વિગતો જાણીએ.

હરભજન સિંહ એ ૧૯૬૮ સુધી ૨૪ પંજાબ રેજીમેંટમાં સૈનિક હતા.ત્યાં ડ્યુટી દરમિયાન જ એક બનાવમાં તેઓ શહીદ થઇ ગયા હતા. આ બનાવ પછી કેટલાય સમય સુધી તેમનું શબ મળ્યું હતું નહિ. લોકોનું કહેવું છે કે એક દિવસ હરભજન સિંહ એ સપનામાં આવ્યા અને તેમના શબની જગ્યા તેમણે જણાવી. એ સિપાહી જેને આ સપનું આવ્યું હતું એણે આ વાત પોતાના સીનીયર ઓફિસરને જણાવી અને આ બાતમીના આધારે તપાસ કરાવી અને જે જગ્યા સપનામાં જણાવી હતી ત્યાંથી જ તેમનું શબ મળ્યું હતું. ત્યાર પછી તેમના દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને જ્યાંથી તેમનું શરીર મળ્યું હતું ત્યાં જ એક બંકર એટલે કે મંદિર બનાવવામાં આવ્યું છે અને ત્યાં જ તેમની પૂજા કરવામાં આવે છે.

ત્યાના સૈનિકો એવું મને છે કે બાબા હરભજન સિંહની આત્મા એ ઘણા સૈનિકોને સરહદ પર જોવા મળી છે. એવું પણ જાણવા મળ્યું છે કે જો ચીન કોઈ ચાલાકી કરવાનું પ્રયત્ન કરે ત્યારે હરભજન બાબા એ સમાચાર સૈનિકો સુધી પહોચાડે છે.

સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે ભારતીય સેના અએ આજે પણ હરભજન સિંહને પગાર પણ આવે છે અને પ્રમોશન પણ આપે છે. ભારતીય સેનાનું માનવું છે કે હરભજન સિંહ એ આજે પણ સરહદ પર પોતાની ફરજ નિભાવે છે અને દેશની રક્ષા કરે છે.
Aa mahiti amone whatsapp par thi malel che 

*🍧🏖ગુજરાત વિશે જાણવા જેવી 10 ખાસ વાતો*


 *1⃣ગુજરાતનું નામ ''ગુજરાત'' સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનો અર્થ છે ગુર્જરોની ભૂમિ; જે મુઘલ સમયથી પડ્યું.*

*2⃣આખા ગુજરાતમાં 15 એયરપોર્ટ છે, જે ભારતમાં સૌથી વધુ એયરપોર્ટ ધરાવતા રાજ્યમાં આવે છે.*

*3⃣ભારતમાં સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયાકાંઠો ધરાવતુ રાજ્ય છે.*

*4⃣ગુજરાત એશિયાટિક સિંહ માટેનું એક માત્ર ઘર છે.*

*5⃣ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી વધુ હરિયાળી ધરાવતી રાજધાની છે.*

*6⃣ભારતમાં ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતનો ક્રાઈમ દર કે જે 2002 માં 8.2 હતો; જે ભારતના બીજા રાજ્ય કરતા ઓછો છે.*

*7⃣દરેક પાંચ અમેરિકન ભારતીયમાંથી એક ગુજરાતી, જ્યારે દર 20 ભારતીયમાંથી એક ગુજરાતી તો મળી જ જાય છે.*

*8⃣ભારતમાં ગુજરાત સૌથી મોટું દૂધ ઉત્પાદક છે.*

*9⃣ગુજરાતના 18,000 ગામડાઓમાં 100% વીજળી કનેક્શન છે.*

*🔟વિશ્વમાં 80% હીરા વેચાણનું ગુજરાત રાજ્યમાં પૉલીસ થાય છે.*

છત્રી વગર અને રિચાર્જ વગર માત્ર 1200 રૂપિયા ના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ બને ચાલશે.

Jioનો ધડાકો : હવે ઇન્ટરનેટ વિના Video Call કરી શકશો, ફક્ત Jio યુઝર્સ માટે શરૂ થઇ આ ખાસ સર્વિસ

રિલાયન્સ જિયોએ વર્ષ 2016માં ફ્રી કૉલિંગ અને ફ્રી ઇન્ટરનેટ સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી.

 તે બાદ કંપનીએ એક પછી એક એવી સર્વિસ શરૂ કરી કે કૂદકે ને ભૂસકે જિયો યુઝર્સની સંખ્યા વધતી ગઇ.

તેવામાં કંપનીએ હવે નવી ગ્રુપ કૉલીંગ એપ લૉન્ચ કરી છે. જેનું નામ Jio Group Talk છે.

આ એપ દ્વારા તમે ઇન્ટરનેટ વિના અને ડેટા ખર્ચ કર્યા વિના પણ કૉલિંગ કરી શકો છો.

રિલાયન્સ જિયોએ Jio Group Talk એપને પ્લે સ્ટોર પર લૉન્ચ કરી દીધી છે.

જો કે હજુ આ એપ ટેસ્ટિંગ મોડમાં છે.

 આ એપને ફ્રીમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. આ એપને હાલ એક્સક્લૂઝીવલી જિયો યુઝર્સ માટે લૉન્ચ કરવામાં આવી છે.
ક્લિક કરી જાણો પુરી વિગત 

21 February 2019

*🇮🇳 શહીદોના પરિવાર માટે તમે ◆◆ Bharat ke veer ◆◆ એપ્લિકેશન દ્વારા મદદ કરી શકો છો.*



 DIGITAL INDIA, HELP, NATION  

BHARAT KE VEER APPLICATION | FUND FOR NATION | DONATE FOR PULWAMA SRPF SOLDIERS
*🇮🇳 શહીદોના પરિવાર માટે તમે ◆◆ Bharat ke veer ◆◆ એપ્લિકેશન દ્વારા મદદ કરી શકો છો.*
*🇮🇳ભારત કે વીર મોબાઇલ એપ્લિકેશન નાગરિકોને સેન્ટ્રલ સશસ્ત્ર પોલિસ ફોર્સમાં બહાદુરીઓને શ્રદ્ધાંજલિ આપવાનું પહેલ છે*
*🇮🇳આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, વ્યક્તિઓ બહાદુરના સાથીના અથવા "ભારત કે વીર" જૂથના સીધા ખાતામાં ફાળો આપી શકે છે.*
*🇮🇳મહત્તમ કવરેજની ખાતરી કરવા માટે, બહાદુર હાર્ટ દીઠ 15 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને દાતાને રૂ .15 લાખથી વધુ રકમ ચૂકવવામાં આવશે, જેથી તેઓ તેમના યોગદાનમાં ઘટાડો કરી શકે અથવા દાનના ભાગને બીજા બહાદુરના ખાતામાં ફેરવી શકે અથવા "ભારત કે વીર" કોર્પોરેશનમાં. "ભારત કે વીર" કોર્પસનું પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓની બનેલી એક સમિતિ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે જરૂરિયાત આધારે બહાદુર પરિવારના પરિવારને સમાન રીતે ભંડોળ આપવાનું નક્કી કરશે. "ભારત કે વીર" કોર્પસમાં યોગદાન આપવાની કોઈ મર્યાદા નથી.*
*🇮🇳આ એપ્લિકેશન દ્વારા ચુકવણી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત થાય છે*
*🇮🇳ગૃહ મંત્રાલય, સરકાર હેઠળ સીએપીએફ. ભારત, નીચેના દળો સમાવેશ થાય છે:*
*1⃣ આસામ રાયફલ્સ (એઆર) ભારત-મ્યાનમાર સરહદ સાથે સરહદની સુરક્ષામાં તેમજ ઉત્તરપૂર્વમાં કાઉન્ટર બળવાખોર કામગીરીમાં રોકાયેલા છે.*

*2⃣ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભારતની સરહદોનું રક્ષણ કરે છે, અને તે બળવાખોર વિરોધી કામગીરી માટે પણ ઉપયોગમાં લેવાય છે.*

*3⃣ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) એ એરપોર્ટ, મેટ્રો સિસ્ટમ્સ, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઉદ્યોગો, વારસો સ્મારકો, સરકારી ઇમારતો અને સુરક્ષિત વ્યક્તિઓને સલામતી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સુરક્ષા પૂરી પાડે છે.*

*4⃣સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) આંતરિક સલામતી માટે પ્રાથમિક બળ છે જેમાં વિરોધી નક્સલ કામગીરી, જે એન્ડ કે અને ઉત્તર પૂર્વમાં કાઉન્ટર બળવાખોર ફરજો, અને કાયદા અને ઓર્ડરની સમસ્યાઓ છે.*

*5⃣ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી) ચીન સાથેની ભારતની સરહદોનું રક્ષક કરે છે. ખાસ કરીને ઉચ્ચ ઊંચાઈ પર્વતીય ભૂપ્રદેશમાં કામ કરવા માટે તાલીમ આપવામાં આવે છે, તે સમયે સમયે આંતરિક સુરક્ષા ફરજોમાં પણ જોડાય છે.*

*6⃣ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) કુદરતી અને માનવીય બનેલા આપત્તિઓને વિશિષ્ટ પ્રતિભાવ માટે, જીવન અને આજીવિકા બચાવવા માટે અને આપત્તિની સ્થિતિસ્થાપકતા અને આપત્તિ જોખમ ઘટાડવા સમુદાયોને તૈયાર કરે છે.*

*7⃣નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) એ કાઉન્ટર-આતંકવાદી, કાઉન્ટર-હાઇજેક, અને બાન-રેસ્ક્યૂ ઓપરેશન્સ કરવા તેમજ નિયુક્ત સંરક્ષકોને 'મોબાઇલ સુરક્ષા' આપવા માટે એક વિશેષ દળ છે.*

*8⃣"સુરક્ષા સુરક્ષા ભાઈચારા" ના સિદ્ધાંત સાથે સશસ્ત્ર સીમા બાલ (એસએસબી) મુખ્યત્વે નેપાળ અને ભુતાન સાથે ભારતની સરહદોની સુરક્ષા માટે ફરજિયાત છે. બળ આંતરિક સલામતી ફરજો પણ કરી રહી છે અને ઘણા રાજ્યોમાં એલડબલ્યુઇ / કાઉન્ટર-બળવા સામે કામ કરવા માટે જમાવવામાં આવી છે.*
*🇮🇳 Bharat Ke Veer એપ્લિકેશન ડાઉનલોડ કરો નીચેની બ્લુ લિંક મારફતે👇👇👇*
👉 https://play.google.com/store/apps/details?id=appthemartyrs.in.nic.bih.onlineapp.appthemartyrs
*🇮🇳 ઓફિશિયલ વેબસાઈટ પર તમારું કોન્સ્ટ્રીબ્યુટ કરી શકો છો :-*
👉 https://bharatkeveer.gov.in
*🇮🇳 તમારા દ્વારા અપાયેલા ભંડોળ એ સીધું સરકાર દ્વારા સીધા જ શહીદના ખાતામાં જ ટ્રાન્સફર થઈ જશે.*
*🇮🇳 વેબસાઈટ પર ક્યાં શહીદ જવાનના ખાતામાં કેટલું કોન્સ્ટ્રીબ્યુટ થયું એ પણ જાણી શકાશે.*

મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ની વધુ એક તક

મતદાર યાદીમાં નામ નોંધાવવા ,કમી કરાવવા ફોટો/વિગતોમાં સુધારો કરાવવા, સ્થળ ફેરફાર કરાવવા શું કરશો ? તેની સંપૂર્ણ માહિતી

21 ફેબ્રુઆરીની મહત્વની ઇવેન્ટ્સ

📌@gyaanganga📌


📒રશિયામાં રોમનવ વંશનો નિયમ 1613 માં સ્થપાયો હતો.

📒1795 માં, ડચ શ્રીલંકા, સિલોન ઇંગ્લિશમેનને સોંપ્યું.

📒યુ.એસ.માં સિવીંગ મશીનની પેટન્ટ 1842 માં કરવામાં આવી હતી.

📒ફ્રેડરિક એંજેલ્સ અને કાર્લ માર્ક્સે 1848 માં સામ્યવાદી ઘોષણા પ્રકાશિત કરી.

📒1878 માં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કનેક્ટિકટમાં પ્રથમ ટેલિફોન ડાયરેક્ટરી રીલીઝ કરવામાં આવી હતી.

📒પુડુચેરી આધારિત ઔરોબિંદો પોરિસ માં 1878 આશ્રમ માતા મીરા આલ્ફાસા થયો હતો.

📒મહાન કવિ અને લેખક સૂર્યકાંત ત્રિપાઠી, નિરાલાનો જન્મ 1896 માં થયો હતો.

📒અંગ્રેજી ભાષાના કવિ એડનનો જન્મ 1907 માં થયો હતો.

📒બારડુનનું યુદ્ધ 1914 થી શરૂ થાય છે

📒પ્રથમ વિશ્વ યુદ્ધમાં 1916 માં ફ્રાન્સમાં બર્ડનનું યુદ્ધ ફાટી નીકળ્યું

📒બાવરેવાના વડા પ્રધાન કુતીરજનેર 1921 માં મ્યુનિકમાં હત્યા કરાઈ હતી.

📒ન્યુ યોર્કર મેગેઝિનની પ્રથમ આવૃત્તિ 1925 માં પ્રકાશિત થઈ.

📒યુકેના રાજા નરેશ જ્યોર્જ છઠ્ઠામાં 1943 માં રશિયનોને સન્માનિત કરવામાં આવ્યું
1946 માં ઇજિપ્તમાં બ્રિટન સામે વિરોધ.

📒પૂર્વ પાકિસ્તાન (હાલમાં ઢાકા) માં સ્થિત ઢાકા યુનિવર્સિટીમાં 1952 માં, બંગાળી ભાષા સત્તાવાર ભાષાકીય સ્થિતિ આપવા માટે કરવામાં આવી હતી.

📒નવી દિલ્હીમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં 1959 માં સ્થપાયેલું.

📒સોવિયેત યુનિયનએ 1963 માં યુ.એસ.ને ચેતવણી આપી હતી કે ક્યુબા પરનો હુમલો વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે.

યુ.એસ. પ્રમુખ રિચાર્ડ નિકસન 1972 માં ચાઇનાની યાત્રામાં ગયા હતા.

📒યુગોસ્લાવિયાએ 1974 માં બંધારણ સ્વીકાર્યું.

📒રાષ્ટ્રીય માનવ અધિકાર પરિષદે 1975 માં અધિકૃત આરબ વિસ્તારોમાં દમનકારી કાર્યવાહી માટે ઇઝરાઇલની નિંદા કરી હતી.

📒નાસાએ 1981 માં સેટેલાઇટ કોમસ્ટર -4 લોંચ કર્યું.

📒દક્ષિણ આફ્રિકા સરકારે જોહાનિસબર્ગ અને ડર્બન કાળો માટે 1986 માં ખોલ્યું હતું.

📒કંબોડિયાના વડા પ્રધાન હુન સેનએ 1 99 0 માં પ્રિન્સ સિનહાનુકથી બેંગકોકમાં શાંતિ કરી હતી.

📒અલ્બેનિયામાં, 1 99 1 ની પોલીસ બળવા પછી રાષ્ટ્રપતિએ નવી સરકારની રચનાની ઘોષણા કરી.

📒ચીનમાં 1992 માં શાંઘાઈ શેરબજારમાં વિદેશી કામદારોને કામ કરવાની મંજૂરી આપવામાં આવી.

📒1998 માં ભારતીય અભિનેતા ઓમ પ્રકાશનું અવસાન થયું.

📒ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરિફ 1999 માં લાહોર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા.

📒સહસ્ત્રાબ્દિ ની સહસ્ત્રાબ્દિ પૂર્ણ

📒સ્પેનમાં રહેતા લોકોએ 2005 માં લોકમતમાં યુરોપિયન સંઘના બંધારણ માટે વ્યાપક સમર્થન કર્યું હતું.

📒સાનિયા મિર્ઝા લૉન ટેનિસ, 2004 માં ડબ્લ્યુટીએ શીર્ષક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા.

📒2009 માં હિન્દુસ્તાન મોટર્સે તેના મેનેજરોના વેતનમાં ઘટાડો કર્યો હતો.

આપણે આપણા પહેરવાસ ઉપર ગર્વ હોવો જોયે ,વિદેશીઓ ને પણ હવે શોખ સે આપણો પહેરવાસ પેરવા નો


આપણું કાઠિયાવાડ
આપણે આપણા પહેરવાસ ઉપર ગર્વ હોવો જોયે ,વિદેશીઓ ને પણ હવે શોખ સે આપણો પહેરવાસ પેરવા નો ,આજે કેટલા આફ્રિકા યુગાન્ડા થી બિઝનેસ મેનો મહેમાન બની ને રણમલભાય કેશવાલા ના દીકરા ના લગન માં વિસાવાડા આવેલા, અને ખુબજ ઉત્સાહ થી એ લોકો એ આપનો પરંપરાગત પહેતવેશ પેરીને ખુબજ આનંદ અનુભવ્યો છે એક લ્હાવો મળ્યો .એ લોકો ને ખૂબજ આપણી જ્ઞાતિ માટે માન છે ...આજ રિતે વિદેછો માં પણ માંન છે. રંગ ગમે એવો હોય...લોય નો રંગ તો એકજ સે બધા નો ..સાચી કિંમત તો ભાવના અને લાગણી ની છે ..ક્યારે કોની કિંમત કરવી અને આદર અને સમ્માન આપવું...આલોકો એ આપણા પેરવાસ પેરી નર માન આપ્યું છે જ્યારે આપના લોકો એ આદર સમ્માન થી મહેમાન ગતિ કરી સે..આજ તો સે આપણા કાઠીયાવાડ ની ખાસિયત ...જય માતાજી







4 February 2019

કોમ્પ્યુટર તેમજ MS ઓફિસ શીખવા માટે ખુબજ ઉપયોગી pdf ફાઈલ

દોસ્તો અત્યાર ના યુગ પ્રમાણે ભલે તમે કેટલું પણ ભણેલા હોવ પણ જો તમને કોમ્પ્યુટર નથી આવડતું તો તમે ક્યાં પણ નહીં ચાલો.

જો તમે અતિયારે બેઝીક કોમ્પ્યુટર શીખવા જાવ ને તો પણ લગભગ 1500 થી 2000 હજાર રૂપિયા લેશે.

એમાંય તમારે MS Office શીખવું હોય ને તો 4000 થી 5000 તો ગણી જ રાખવા ના

 *પણ આ બધુ તમને ફ્રી માં શીખવા મળે તો કેવુ લાગે લાગ્યો ને ઝટકો પણ આ સાચું છે*

ચિત્રમય કોમ્પ્યુટર માર્ગદર્શિકા ના નામ નું પુસ્તક છે.
 જે બજાર માં 500 રૂપિયા માં મળે છે.
 જેમાં ⬇⬇
🖥 ```કોમ્પ્યુટર ની સંપૂર્ણ જાણકારી તેમજ
〽s offce ની સંપૂર્ણ જાણકારી```  આપવા માં આવી છે જેની pdf ફાઇલ છે જે નીચે આપેલ લિંક પર થી dawonlod થઈ શકશે. આ pdf ની સાઈઝ માત્ર 22 mb ની જ છે.
Click here to download
pdf ફાઇલ પૂરણ સર ની વેબસાઇટ પર થી મળેલ છે

12 January 2019

Whatsapp માં આવ્યું નવું અપડેટ્સ



હવે ગ્રુપ લિંક ની જેમ આપના નંબર ની લિંક સેર કરી શકશો..

દોસ્તો whtsapp આવ્યા પછી તેમાં ઘણા પ્રકાર ના બદલાવ આવ્યા છે..

હાલ માં જ Whatsapp માંએક  નવું અપડેટ્સ આવ્યું છે જેની મદદ થી આપડે જે રીતે આપડા whatsapp ગ્રુપ ની લિંક સેન્ડ કરતા હતા તેવી જ રીતે હવે આપડા whtsapp નંબર ની લિંક પણ સેન્ડ કરી સકસું...

આના માટે નીચે આપેલ લિંક ને કોપી કરવા ની રહેશે ને આ લિંક માં જે નંબર છે ત્યાં તમારો whtsapp નંબર લખવા નો રહે છે

https://wa.me/919737882543

3 January 2019

બોટાદ જિલ્લા નું નામ રોશન કરતા હોમિયોપેથીક ડો.જીજ્ઞેશ હડિયલ


પેશાબની નળીમાંથી વગર ઓપરેશને સૌથી મોટી પથરી કાઢવાના 3 વર્લ્ડ રેકોર્ડ બાદ કિડની માંથી સૌથી મોટી 18×6.5mm ની પથરી કાઢવા નો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ થતા આનંદની લાગણી અનુભવું છું.સાથે સાથે તમામ મિત્રો, સગા સબંધી,પરિવારજનો,ગુરુજનો તેમજ તમામ મારા શુભ ચિંતકોનો આપના સાથ-સહકા,પ્રેમ અને મારા પ્રત્યેની લાગણી બદલ ખૂબ ખૂબ આભાર માનું છું







લોકરક્ષક દળની પરીક્ષાનો બદલાયો સમય : હવે 2500 સેન્ટર પર આ સમયે લેવાશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાની રાજ્યના વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.

6 જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 6 જાન્યુઆરીએ લેવાનાર લોકરક્ષક દળની પરીક્ષાનો સમય પહેલા 3થી 4 વાગ્યાના હતા, જે હવે બદલાઇને બપોરે 11 વાગ્યાનો કરવામાં આવ્યો છે.

આ પરીક્ષા હવે 2500 સેન્ટર પરથી લેવામાં આવશે.લોકરક્ષક દળની પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરીક્ષા ભરતી બોર્ડે અચાનક પરીક્ષાના સમયમાં ફેરફાર કર્યો છે. જેને પગલે અનેક છાત્રો મુશ્કેલીમાં મુકાય જાય તેવી શક્યતા છે.....}}}}}}}}અહીં ક્લીક કરી જાણો પુરી વિગત

31 December 2018

હવે આપ ડોક્યુમેન્ટ્સ વગર પણ બનાવી શકશો Aadhar Card, જાણો કઇ રીતે?

ન્યૂ દિલ્હીઃ સરકારે આધાર કાર્ડને ખૂબ મહત્વનું સ્થાન આપી દીધું છે.

ત્યારે હવે દરેક સરકારી કે પ્રાઇવેટ કામો માટે આધાર ધીરે-ધીરે ફરજિયાત થવા લાગ્યું છે.

ત્યારે એવામાં જો આપનું આધાર કાર્ડ નથી બન્યું તો આપે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ત્યારે બીજી બાજુ આપ આધાર કાર્ડ બનાવવા તો ઇચ્છો છો પરંતુ તેનાં માટે આપની પાસે કોઇ જ ડોક્યુમેન્ટ (ડીએલ, રેશનકાર્ડ, પાસપોર્ટ અથવા તો વોટર આઇડી કાર્ડ) નથી તો પણ આપ આપનું આધાર કાર્ડ આસાનીથી બનાવી શકો છો.

કોઇ ડોક્યુમેન્ટ ના હોવાંની સ્થિતિમાં આપનાં પરિવારનાં સભ્ય મદદ કરી શકે છે.

આને માટે એ જરૂરી છે કે પરિવારનાં મુખ્ય વ્યક્તિનું આધાર બનેલું હોવું જરૂરી છે.

જો આવું હોય તો તે પરિવારનાં છૂટાં થયેલાં સભ્યોનું આધાર બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.

તે પરિવારનાં સભ્યનું એનરોલમેન્ટ કરાવી શકે છે.

તેમાં UIDAI કેન્દ્ર આપનાં પરિવારનાં મુખ્ય વ્યક્તિ સાથેનાં રિલેશનશિપનાં ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે.

Click here to more details

30 December 2018

કવી શ્રી ઝવેરચંદ મેઘાણી એ લખેલ ભીમડાદ ગામ નો ઇતિહાસ













ભીમડાદ ગામ ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો...

કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાઈ આવે.
બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળ રણઝણતી હતી. વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાનાં પૈડાંમાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થાતી હતી. ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઊઠીને ત્રણે સૂરની જમાવટમાં ભળી જતા હતા. બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણાટનાં ધીરાં-અધીરાં મેાજા વગડાના સૂસવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતાં હતાં. બળદને અંગે ઝૂલતી હીરભરી ઝુલ્યોમાંથી અને બળદનાં શીંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડાં આભલાં જાણે સૂરજનાં કિરણોની સામે સનકારા કરી રહ્યાં હતાં. એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજુ કોણ કરી જાણે?
એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહિયરમાંથી સાસરે આણું વાળીને જાતી હતી. બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું [ ૬૯ ]કાઢીને કાઠિયાણી ગાડાખેડુને ટૌકા કરતી હતી કે, “ભાઈ ! હાંક્યે રાખ્ય, મારા વીર ! ઝટ વાળુ ટાણે પોગી જાયેં.”
કાઠિયાણીને આજ રાતે પહોંચીને એના રંગભીના કંથની પથારી કરવાના કોડ હતા.
રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી ચોળ વેલડી પાંચાળના સીમાડા વળેાટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ, તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડ્યો વછૂટતી હતી. વટેમાર્ગુઓના લાંબા લાંબા પડછાયા માથાં વગરના ખવીસ જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા. લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઊતરતા હતા.
કેડાને કાંઠે એક ખેતર હતું. તેમાં એક આદમી ભેંસો ચારે છે. વેલડું જોતાં જ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ દીધી, પણ રીડ ન પાડી. હાંફતો હાંફતો એ વેલડાને અાંબ્યો અને ધીરે સાદે અસવારોને પૂછવા મંડ્યો : “જુવાન્યો ! કિયા ગામની વેલ્ય છે ?”
“ રાજપરાની.” વાળાવિયે કહ્યું.
“ કીસેંથી આવતા સો, બાપ ?”
“ પાંચાળમાં ભાડલેથી.”
“ વેલડામાં કમણ બીઠું સે ?”
“ આઈ સજુબાઈ : રાજપરા-હાથિયા ધાધલનાં ઘરવાળાં : દેવાત ખાચરનાં દીકરી.”[૧]
“જુવાન્યો ! ભૂંડો કામો કર્યો. આ મોતને મારગ

  1. ↑ * કેટલાક એમ કહે છે કે કાઠિયાણીનું પિયર રાણપુર પાસેના વાવડી ગામમાં હતું. એ કોઈ ધાધલનાં દીકરી હતાં. કરિયાણાના કોઈ ખાચરમાં એમનું સાસરું હતું. અને આ બનાવ વાવડીથી કરિયાણે જતાં રસ્તામાં બનેલો.
[ ૭૦ ]તમુંહીં કુંણે દેખાડ્યો !”
"કાં ?"
"આંસે નજર કરો. સામી દેખાય ઈ ભીમડાદ દરબારની મેડિયું. ગામને સીમાડેથી સારું બાઈમાણસ આબરૂ સોતું નસેં, મોળા બાપ ! ગજબ કર્યો.”
"પણ છે શું ? "
"આ માઢમેડી જોઈ? ભીમડાદનો દરબાર ખોખરો શેખ મેડીએ બીઠો બીઠો આખી સીમમાં શકરાના જેવી નજરું ફેરવ્યા કરે છે. ચારે ફરતાં કાઠીએાનાં ગામડાં ઉપર ટાંપે ટાંપેને કાઠિયાણિયુંની ગારગોરમટી નરખે છે, કાઠિયાણિયુંની માંડછાંડનાં ઈને સપનાં આવતાં સેં. કાઠિયાણીનાં મોઢાંનો તો ઈ કાળમુખો જાપ જપતો સે, બાપ ! એક રાત ઈની મે'માનગતિ ચાખ્યા વન્યા કોઈ રેઢું ઓંજણું જાવા પામતું નથી. જોવો બાપ, નદીને કાંઠે ઈની માઢમેડી ઝપેટા ખાતી સેં. નદીનાં પાણી ઈના મોલ હારે થપાટાં ખાતાં સેં. ભા ! ગજબ કર્યો તમે !”
“બીજો કોઈ મારગ છે ? ”
“ ના રે, મોળા બાપ ! મારગ કે બારગ? કાંણુંય ન મળે. જીસેં જાઓ તીસે બબે માથેાડે નદીના ભેડા ઊભા છે. ગામ સોંસરવા થઈને આ એ જ મારગ એાલ્યે કાંઠે જીસેં.”
“ત્યારે ગામ વચ્ચોવચ જ હાલવું પડશે?”
“ બીજો ઉપા' નસેં બાપ !”
વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આઈ સજુબાઈએ ડોકું કાઢ્યું : ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું. જાણે કાંઈયે આકુળવ્યાકુળતા ન હોય, તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો: કાળા [ ૭૧ ]ભમ્મર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા, અને અાંખમાં સતધર્મનાં તેજ જોઈ એ આદમીને પારખ્યો, પૂછ્યું:
“દેવીપુતર લાગો છો, બાપ !”
“હા, આઈ ! ચારણ સાં. ગજબ...”
“કાંઈ ફકર નહિ, ભા ! કાંઈ હથિયાર રાખો છો ?”
ચારણની કેડે કટાર ખેાસેલી હતી. ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી. આઈએ તે ઉપાડી લઈને કહ્યું :
“રંગ તુને ! હવે મૂઠિયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા, અને કાઠીને વાવડ દે, બાકી તો જેવી સૂરજ ધણીની મરજી, મારા વીરા !”
ભેંસનું ખાડું રેઢું મેલીને ચારણે ડાંફો ભરવા માંડી.
વેલડું હાલ્યું. નદી વળોટી. ગામ વીંધ્યું. સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાંસેથી ખેપટ ઊડતી ભાળી. જોતજોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગોલગ આવી પહોંચ્યા. આઈ એ એના વોળાવિયાને ચેતવ્યા : “ખબરદાર! અધીરા થાશો નહિ !”
વોળાવિયાએાએ હાથમાં ઉગામેલાં ભાલાં પાછાં મૂકી દીધાં. તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળીને બેય કાઠીએાની ભ્રૂકુટિ સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો :
“વેલ્યુને પાછી વાળો, અટાણે નહિ હાલવા દેવાય; દરબારનો હુકમ છે. અહીં ચોર-લૂંટારાનો ભો છે.”
વેલડાનો પડદો ફરી ખસ્યો. કાઠિયાણીએ મોં મલકાવ્યું. ગલગોટા જેવું મોં મલકતાં તો ભીમડાદના અસવારો પીગળી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની [ ૭૨ ]કળીઓ દેખાણી. દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી.
“અમને ક્યાં લઈ જાવાં છે ?” આઈ એ મીઠે સાદે પૂછ્યું.
"અમારા શેખસાહેબનાં મે'માન થાવા.” અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું.
“એ... એ...મ ? શેખસાહેબને તો અમેય જાણીએ છીએ, ભા ! એમના મે'માન થવાની તો સહુને હોંશ હોય, પણ આમ સપાઈ-સપરાંની સાથે હાલ્યાં આવે ઈ તો કોક ગોલાં હોય ! અમે એમ નો આવીએ. જઈને દરબારને કહો કે મે'માનગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય; બાકી, તમથી તો વેલ્યુ નહિ પાછી વળે.”
અસવારોએ એકબીજાની સામે નજર નેાંધી, આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું. એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો. બાકીના નવ જણા વેલડાને વીંટીને ઊભા રહ્યા.
ખોખરા શેખને ઘોડેસવારે જઈને ખબર દીધા. એમણે ઇશ્કનો લેબાસ સજ્યો. હીનાનું અત્તર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી, અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરબ્યો. પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેખ ઘોડે ચડીને વેલ્ય ભણી વહેતો થયો.
કાઠિયાણીએ ફરી વાર ડોકું કાઢ્યું, છાતી પણ બહાર બતાવી. એના કાંડાની ઘૂઘરીજડિત ચૂડીઓ રણઝણી ઊઠી. માથેથી આછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું, હેમની દીવીમાં પાંચ વાટ્યો પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીએાવાળા હાથમાં લાલ હિંગળો જેવો પડદો ઝાલી રાખ્યો. કાઠીયાણી જાણે આફરીન થઈને શેખસાહેબ ઉપર કામણગારું [ ૭૩ ]રૂપ ઢોળવા લાગી.
“આવો ને અંદર !” એટલાં જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહુક્યાં, નેણ ઊછળ્યાં ! વોળાવિયા કાઠીઓનાં માથાં જાણે ફાટી પડ્યા. ખોખરો ઘોડેથી ઊતરીને વેલ્યમાં ચડવા ગયો, કેડ સુધી અંદર દાખલ થયો. હાથ પહોળાવીને માશુકને છાતીએ ચાંપવાની જ વાર હતી: એક જ વેંતનું અંતર હતું : ત્યાં તો ભોંણમાંથી ફૂંફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી. ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઊતરી ગઈ. ઘડી પહેલાંની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીસીભીસીને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો : “ દગા ! દગા ! દગા !”
સિંહણ ત્રાડ દે તેમ સજુબાએ ચીસ પાડી : “તૂટી પડો ! કટકેાય મેલશો મા ! ”
વેલ્યમાં ખોખરાનાં આંતરડાંનો રાતોચોળ ઢગલો થયો; બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તરવાર ખેંચીને સબોસબ ઝીંક બોલાવવા માંડી. તાશેરો કરનાર સિપાઈઓ મર્યા, બાકીના ઘાયલ થયા. કેટલાક ભાગ્યા. કાઠીએાના પણ કટકેકટકા ઊડી ગયા.
અંધારાં ઘેરાતાં હતાં. કાઠિયાણીની લોહિયાળી કટાર ચાંદરડાંને અજવાળે તબકતી હતી. ત્યાં તો ચારણ અને હાથિયા ધાધલની વહાર આવી પહોંચી. લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાસાબંધી કોડિયાની કસો તૂટવા લાગી. વેલડું રાજપરે પહોંચ્યું. મધરાતે ચંડિકા [ ૭૪ ]મટીને એણે જોબનના શણગાર સજ્યા. એની આંખમાં કંથડો કાંઈક જોઈ રહ્યો.
ચારણે જોયું કે ભીમડાદના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા. ગામમાં સમી સાંજે સોપો પડી ગયેા હોય એવી ધાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમાડે પડી હતી.
રાતોરાત ચારણ ભડલી પહેાંચ્યો; ત્યાંના કાઠીએાને કહ્યું : ”હાલો બાપ, આકડે મધ અને માખિયું વિનાનું છે. ભીમડાદના તાલુકા ઉપર તમારી નોબત્યું વગડાવીને નેજો ચડાવી દ્યો.”
ભડલીવાળા આળસુ કાઠીએાએ કહ્યું : “ હા બા, સવારે પરિયાણ કરશું.” અને વધામણી લઈને આવનારા ચારણનો એમણે કાંઈ આદર ન કર્યો.
રાતોરાત ચારણ ભાગ્યો : કુંભારા ગામમાં જઈને મેરામ ખાચરને ખબર દીધા : “બાપ, જોગમાયા ભડલીવાળાના કરમમાંથી ભૂંસીને ભીમડાદ તને દે છે, લેવું છે ?”
એ મેરામ ખાચર કોણ ? એાળખાણ આપીએ : પાળિયાદના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર. સાવકી મા હતી. નવાં આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા. એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું. મોતની પથારી પથરી પથરાણી. દરબારની પાસે બેસીને કાઠિયાણી કલ્પાંત કરવા લાગી : “કાઠી ! તમારું ગામતરું થયે મારા છોકરાનું શું થાશે ? આ મેરામ મારા પેટને વીઘોય જમીન નહિ ખાવા દે, હો ! ને હું રઝળી પડીશ.”
આવું આવું સાંભળીને આપા માચાનો જીવ ટૂંપાતો હતો. એનું મોત બગડતું હતું.
મેરામ ખાચરને ખબર પડી. બાપુની પથારી પાસે [ ૭૫ ]આવીને એણે માળા ઉપાડી; બોલ્યા : “આઈ, શીદને ઠાલાં મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો ? આ લ્યો, સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસુ જમીન પણ મારે ન ખપે. અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાયે નહિ ભૂંસી શકે. જાઓ, આઈ ! મેાજ કરો. અને બાપુ, તમારા જીવને સદ્દગતિ કરો.”
માચા ખાચરનો દેહ છૂટી ગયેા. આઈ એ પસ્તાવો કર્યો. એણે ઘણા કાલાવાલા કરી જોયા : “બાપ મેરામ, તું તારા ભાગનો ગરાસ તો પૂરેપૂરો લે.”
પણ મેરામ ખાચર લીધી પ્રતિજ્ઞા લોપે નહિ. એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની ત્રીજી પાટી રાખી. પોતે પાળિયાદમાંથી રહેણાક કાઢી નાખ્યાં અને સરવે જઈ રહ્યા.
٭
એવા મેરામ ખાચરને ચારણે ભીમડાદના વાવડ દીધા. જગદંબાએ જ જાણે કે મહેર કરી. રાતોરાત મેરામ ખાચરે ભીમડાદનો કબજો લીધો.
સવારે ભડલીવાળા ઝોકાં ખાતા ખાતા ભીમડાદ આવ્યા. ચારણે કહ્યું : “કાં બાપ ! ઊંઘી લીધું ? જાવ, તમને ગરાસ કમાતાં નો આવડે.”
પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો એટલે એણે સખપર ગામ ભડલીને આપ્યું. સારંગપર ગામ ચારણને મળ્યું. ચારણોએ એની બિરદાવલી લલકારી :
મેરામણ મેલ્યે, મહીપત બીજ માગવા,
(ઈ તો ) કુંજર ઠેલે કરે, મેંઢે ચડવું માચાઉત !
એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાએાની પાસે યાચવા [ ૭૬ ]જવું એ તો હાથીને છોડી ઘેટા ઉપર ચઢવા જવા બરોબર કહેવાય. મેરામ ખાચર એટલો બધો ઉદાર છે.
ઉન્નડ ગઢડે અન્ન દીએ, જીવો હાડીકે જે,
જેરુ કોટ મછરાજરો, ત્રીજો ટોડો તે.
જેમ ગઢડામાં ઉન્નડ ખાચર ને હાડકામાં જીવો ખાચર ઉદારતાથી રોટલો આપે છે, તેમ ત્રીજો દાતા માચા ખાચરનો પુત્ર મેરામ ખાચર છે.
આ લખાણ ની ઓરીજનલ વેબસાઈટ પર જાવા અહીં ક્લિક કરો