22 December 2018

એક જ ક્લિક માં જાણો બસ નું લાઈ લોકેશન તેમજ ટાઇમટેબલ

ગુજરાત સરકારે હાલ માં એક એપ્પ બહાર પાડવા માં આવી છે જેની મદદ થી તમે ગુજરાત ની કોઈ પણ બસ નું લાઇ લોકેશન તેમજ ટાઈમ ટેબલ જાણી શકો છો..

આ એપ્પ પ્લેય સ્ટોર પર થી dawonlod કરી શકો છો

એપ્પ નું નામ Rapid Go છે આ નામ પ્લેય સ્ટોર પર ચર્સ કરતા ઉપર મુજબ નો લોગો બતાવશે..

0 comment:

Post a Comment