14 August 2018

એક જ મોબાઈલ માં ચલાવો બે whatsapp કોઈ પણ એપ ઇન્સ્ટોલ કર્યા વગર

Whatsapp એ હાલ  નવી એપ લોન્ચ કરી છે જે whatsapp ની જેમ જ કામ કરે છે

આ એપ નું નામ whatsapp busunes છે

આ એપ માં તમે તમારા ધંધા ને લગતી માહિતી મૂકી શકો છો

જેવીકે ઈમેલ આઈડી આપના બિઝનેસ નું લોકેશન વગેરે...

એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

0 comment:

Post a Comment