12 July 2018

ફેસબુક ના વિડીયો ડાઉનલોડ કરો કોઈ પણ એપ વગર ડાઇરક ફેસબૂક માંથી જ

VidMate, download & streaming movie/mp3/youtube video for free! Recommend you to use.
આના માટે સૌથી પહેલા તમારે વિડમેટ નામનું સોફ્ટવેર ડાઉનલોડ કરવા નું રહે શે...
ડાઉનલોડ કરી ને ઈન્સ્ટોલ કર્યા બાદ આપને ફેસબુક માં જે વિડિઓ ડાઉનલોડ કરવા હોય તે વીડિયો પર ક્લિક કરો ત્યાર બાદ વિડીયો ની ઉપર ની બાજુ 3 ટોટ ની નિશાની હશે ત્યાં ક્લિક કરો ત્યાર બાદ  સૌથી નીચે કોપી લિંક લખેલું હશે ત્યાં ક્લિક કરો ક્લીક કરતા જ નીચે ની બાજુ એક તિર નું નિશાન જોવા મળશે તેના પર ક્લિક કરતા જ ડાઉનલોડ નું ઓપસન જોવા મળશે તેના પર ક્લિક કરતા વીડિયો ડાઉનલોડ થવા લાગશે..

0 comment:

Post a Comment