30 June 2018

Whatsapp માં ખાલી હવે ગ્રુપ admin જ મેસેજ કરી શકશે ટ્રીક જાણવા અહીં ક્લિક કરો...

હવે whatsapp ગ્રુપ  માં  ખાલી admin જ મેસેજ કરી શકે તેવી સિસ્ટમ આવી છે

આના માટે તમારે whatsapp નું લૅટેસ્ટ વરજન ડાવોનલોડ કરવું પડશે

જે નીચે આપેલી લિંક પર થી ડાઉનલોડ કરી શકશો.

સૌથી પહેલા whatsapp માં ગ્રુપ બનાવો

Group બનાવ્યા પછી ગ્રુપ ના name પર ક્લિક કરો..

હવે નીચે આપેલ ગ્રુપ સેટિંગ માં જાવ ત્યાં આપેલ ઓપ્શન માં ઓન્લીય admin સિલેક કરો..

એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો......

0 comment:

Post a Comment