20 June 2018

મોબાઈલમાંથી એનિમેશન વિડીયો કેમ બનાવશો ?


મોબાઈલમાંથી એનિમેશન વિડીયો કેમ બનાવશો ?


નમસ્કાર:-




તમે પણ એનિમેશન વિડીયો બનાવી શકો છો. તેના માટે બે સરસ એપ છે.




. 1. Tellagami અને 2. Zoobe. આ બંને એપ્સની મદદથી તમે તમારો એનિમેશન વિડીયો બનાવી શકો છો. ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવા નીચે જુઓ.


1. Tellagami :- ડાઉનલોડ અને ઈનસ્ટોલ


- આ એપની મદદથી બે પ્રકારના પાત્રો લઈને એનિમેશન બનાવી શકાય.

2. Zoobe :- ડાઉનલોડ અને ઈનસ્ટોલ - આ એપ ઉપરની એપ કરતા વધુ આકર્ષક છે. વધુ પાત્રો અને બેકગ્રાઉન્ડમાં પણ તેની મેળે ફેરફાર થાય છે.

- બંને એપને વાપરવાની રીત સરખી જ છે. પહેલા તમારા વિડીયો માટે પાત્ર પસંદ કરો. તેમા અવાજ રિર્કોડ કરી થોડી પ્રક્રીયા બાદ બની જશે એનિમેશન વિડીયો. અહી ફ્રી એપ્સ. અહી તમે 30 સેકન્ડ સુધીનો જ વિડીયો અને રીકોર્ડ કરી શકો

0 comment:

Post a Comment