20 June 2018

તમારા મોબાઈલમાં ગુજરાતી અને હિન્દી કેમ ટાઈપ કરશો?


તમારા મોબાઈલમાં ગુજરાતી અને હિન્દી કેમ ટાઈપ કરશો?

નમસ્કાર...

તમારા મોબાઈલમાં ગુજરાતી અને હિન્દી ટાઈપ કરવા માટે તમારે એક કિ-બોર્ડની એપ ડાઉનલોડ કરવી પડશે.

આ એપ છે Google Indic Input. Google એ હાલમાં જ લોકલ ભાષાઓને પ્રોત્સાહન આપવા આ એપ લોન્ચ કરી છે. તમે તેના વડે ગુજરાતી અને હિન્દીમાં લખી શકો છો.

Google Indic Input એપ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

0 comment:

Post a Comment